Dharampuri Yo

Social Media Manager in Dharampur, India

Visit my website

રામ રામ મિત્રો, હું ધરમપુરીયો, વતન - ધરમપુર, વલહાડ, કામ ધંધો - ફેસબૂક ,ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર , પ્રેમ થી લોકો પરવાડતો કેય,ભણતર ના પૂછો તો જ હારું, ગામ ની બધી પંચાત કરું, હારૃ ખરાબ બધું જ કય દેવ કોઈ ની હરમ ની રાખું,ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામ/ફેસબૂક ને ટ્વીટર પર તા જ મલહુ રોજ...

  • Work
    • Dharampuriyo
  • Education
    • શ્રી મુલજી દેવજી પ્રાથમિક કુમાર શાળા, ધરમપુર