DIVYESH PARMAR
DIVYESH PARMAR
મારી વિષે કંઈક કહું તો હું ઇલેક્ટ્રિકલ એન્જિનિઅરિંગ શાખામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. રોજ સર્જાતા ખાંટા-મીઠા ઘટમાળમાંથી કંઈક અવનવું રોજનીશીની ગાળણીથી નિતારીને ,સમજણની ચમચીથી ઓગાળીને લેખના પ્યાલાથી પોતાના ગળે ઉતારવાનો પ્રયત્ન કરું છું. શિક્ષણજગતથી જોડાયેલા હોવાથી એને અનુરુપ અભ્યાસના તારણને વ્યક્ત કરવાનો સ્વભાવ છે. આથી વિચારને લેખ,કવિતા,ચિત્ર અને ચલચિત્રથી બ્લોગના માઘ્યમ દ્વારા વિસ્તારવાનો પ્રયાસ કરું છું.જો આપ વાંચો અને તમારા વ્યકિત્વને સ્પર્શ કરે તો લાઈક કરશો ને ઘણું અગત્યનું એવું તમારું મંતવ્ય કોમેન્ટ દ્વારા આપશો.