Tr K G Parmar

Rajkot, Gujarat

રાજકોટ કોર્પોરેશનન તમામ વોર્ડમાં વોર્ડ મુજબ કલસ્ટર ની રચના કરવામાં આવેલ તે મુજબ ૧ થી ૨૨ કલસ્ટર પૈકી વોર્ડ નબર -૪ મા સી.આર.સી.નંબર-૪ હાલ કાર્યરત છે. વોર્ડ નંબર-૪ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૫ શાળાઓ આવેલી છે. આ વોર્ડના વિસ્તારો મોચી બજાર , કોઠી કમ્પાઉન્ડ, પોપટપરા, જંકશન પ્લોટ, ગાયકવાડી,નરસંગ પરા રૈયા નાકા ગેઇટ પણ રાજકોટનું ઐતિહાસિક સ્થળ છે. આ ગેઇટ અને ટાવર ૧૮૯૨માં બ્રિટીશ એજન્સીના મુખ્ય ઇજનેર સર રોબર્ટ બેલ બુથ દ્વારા બાંધવામાં આવેલ અત્યારે ત્રણ ક્લોક ટાવરનો ઉમેરો કરવામાં આવેલ છે. આ વોર્ડમાં આવેલી શાળાઓ ડૉ.બી.આર.આંબેડકર પ્રાથમિક શાળા નંબર-૧૦ મોચી બઝાર , ઠક્કરબાપા પ્રાથમિક શાળા નંબર-૨૬ રેલ્વે જંકશન પાસે, રામકૃષ્ણ પરમહંસ પ્રાથમિક શાળા નંબર -૬૮ રેફયુજી કોલોની પાસે, મંગલ પાંડે પ્રાથમિક શાળા નંબર-૧૭ માઉન્ટન પોલીસ લાઈન પાસે, નાના સાહેબ પેશ્વા પ્રાથમિક શાળા નંબર-૩૩ પોપટપરા મા આવેલી સરકારી શાળાઓ છે.

  • Work
    • Government of Gujarat
  • Education
    • પી.ટી.સી., બી.એ.બી.એડ.