Murtaza Patel
Consultant, Designer, and Writer in Ahmedabad
"જેમ રાજ કપૂર 'ફિલ્મો' સાથે રમ્યા. વિરાટ કોહલી 'ક્રિકેટ' સાથે રમે છે. મોદી સાહેબ 'રાજનીતિ' સાથે રમે છે. તેમ હું ક્રિયેટિવ અને ઇનોવેટિવ કન્ટેન્ટ્સ બનાવી તેના દ્વારા પ્રોડક્ટ્સ/સર્વિસીઝનું માર્કેટિંગ કરું છું."