Piyush Gajera

Paneli, Gujarat, India

GOD SAY TO MAN----->TU KARTA WO HAI JO TU CHAHTA HAI, PAR HOTA WO HAI JO ME CHAHTA HUA..... TU WO KAR JO ME CHAHTA HU, PHIR DEKH HOGA WO JO TU CHAHTA HAI...................... -------------------------------------- સાથી ના સાથ છૂટી જાય છે, આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે G :- ગજબ U :- યાદ રહીજાય તેવા J :- જક્કાસ A :- અલ્ટિમેટ R :- રાપ્ચિક A :- એડવાન્સT :- ટકાટક I :- ઈન્ટેલીજન્ટ હવે ગુજરાતીમાં સાંભળ ગુ :- ગુચવી નાખે તેવા જ :- જબ્બર માઈન્ડ વાળા રા :- રાજ કરે એવા(બધાના દિલો પર) તી :- તીર જેવા ધારદાર. આને કહેવાય original ગુજરાતીઓ શાયરીઓ......... છેતરે છે લોકો મને છેતરાતો આવ્યો છુ, લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ, નથી આપવાને તુજને કઈ, પરન્તુ આપવાને તુજને કઈ વેચાતો આવ્યો છ ુમેળવી શકી નથી મન્જિલે પ્રેમ, ને જમાના મા બદનામ થતો આવ્યો છુ. એ થાસે નારાજ તો વધારે સતાવીશ્, એના વિચારો થકી હુ સપના મા આવીશ્ મે તો લખી નાખ્યુ છે જીવન એના નામે, એક દિવસ જોઈ લે જો એની પાસે પણ લખાવીશ્ શબ્દ તું આપજે ગીત હું બનાવીશ, રસ્તો તું આપજે મંઝીલ હું શોધીશ, ખુશી તું આપજે હસીને હું બતાવીશ, મિત્રતાં તું શીખજે, હું તો મિત્રતાં નિભાવીશ........ સમય વહી જાય છે, ;જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે, આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે વિરહ ની વેદના ની વાત હુ કોને કરુ, દિલ પુછે છે દર્દ ની એ વાત કોને કરુ, હૈયા ની વાત હોઠે આવી ને અટકી જાય છે, તુ જ નથી અહીં તો પછી સાદ કોને કરુ, પડઘા બની ને શબ્દો મારા પાછા આવે છે, પ્રેમ ની સજા જુદાઇ પછી યાદ હુ કોને કરુ, પાગલ સમજી ને મજાક ઉડાવે છે સૌ મારી, તારુ જ દિધેલુ દર્દ છે ફરીયાદ હુ કોને કરુ..?? ભાઈશ્રી/બહેનશ્રી, હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે : [1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં ! [2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી. [3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય. [4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય. [5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય. પ્રેમ વિરહ ની વેદના લખું છું હું શાયર નહિ હકીકત લખું છું તને તો યાદ કરવાની ફુરસદ નથી તારી બેવફાઈ ની હું કહાની લખું છું ………………….. પ્યાર માં તારા પાગલ બની બેઠો છું તારા પ્યાર ની યાદ લઇ બેઠો છું તું આવજે મારા દિલ પર માલમ લગાડવા આજે હું દિલ થી ઘાયલ બની બેઠો છું …………………. કાગળ મા તારી યાદ ના કિસ્સા લખ મને, જો શક્ય હોય તો પ્રેમ ના ટહુકા લખ મને, તારા વીના તો અહી ધુંમ્મસ છે બધે, તારી ગલી મા કેવા છે તડકા લખ મને.. ……………………….. લાગણી નું એક ખીલ્યું છે કમળ એજ તો મહેફિલ નો આધાર છે ઉત્સવો ની રાહ અમે જોતા નથી તમે મળો એજ તો એક તહેવાર છે ………………….. સબસે અલગ સબસે પ્યારે હો આપ તારીફ પૂરી નાહો ઇતને પ્યારે હો આપ આજ પતા ચલા યે ઝમાના કયું જલતા હે આપશે ક્યુકી દોસ્ત તો આખીર હમારે હો આપ ……………………

  • Work
    • Enercon India LTD.
  • Education
    • VALLABH VIDYALAYA UPLETA.
    • Harivandna
    • Hari vandana