Ronak Bhavsar
Professional men, they have no cares; whatever happens, they get theirs. I enjoy the work, I enjoy every minute of my professional life.
કોઇની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઇને નડતો નથી. જે ઘડીએ જે મળ્યું મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી. કોણે છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી. હામ હૈયામાં છે મારા એટલે, ઠોકરો ખાઉં છું પણ પડતો નથી