Bhavik Alex

Surat, Gujarat

એને સરળતાથી જોવા રોજ છેલ્લી પાટલીએ બેસતો..કમબખ્ત એક વાર તો પાછળ જોવું હતું..જોયુ ના તો કાંઇ નઇ પણ.. એ કમબખ્ત ને જોવામા ને જોવામા હું તારો ભા ફૅલ થયો ને એ એક વર્ષ આગળ જતી રહી,..આજે તો અનેક વર્ષ આગળ જતી રહી તું!! ને આજે તને ફેસબુક પર શોધુ છું હું, તારી યાદ મા ફેસબુક પણ છેલ્લી પાટલીએ બેસીને જ વાપરૂ છું!!!... તુ જ્યા હોય ત્યાંથી આવી ને એક વાર મારી પાટલી ચેક કરી જા..તુ જોઇસ કે ત્યાં કેટલી પ્રેમ ભરી ગાળો લખી છે..!! પાટલી આજે કેલેન્ડર,લૉગ ટેબલ,ડાયરિ જેવી બની ગઇ છે..છતાં તુ આવ,પાટલી પર ડાબી બાજુમા નીચે ના ભાગ તારા માટે ખાલી છે..અને તુ આવે ત્યાં સુધી સ્વચ્છ પણ રહેશે!! લિ. તારો એ જ = ~ ☺♥☺ ઊપરથી વાંચતા વાંચતા અહી સુધી આવવા બદલ ખૂબ ખૂબ આભાર..!

  • Work
    • ઘરે લેવા આવશે તો જશુ વળી
  • Education
    • GTU
    • કોલેજવાળાઓએ નામ લખવાની ઘસીને ના પાડી છે
    • Dr. J.N. MEHTA GOVERNMENT POLYTECHNIC - AMRELI