શિવાજી રાજપુત શિવમ વાવેચી
Teacher in Vav, India
શિવાજી રાજપુત શિવમ વાવેચી
Teacher in Vav, India
નમસ્કાર મિત્રો, મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપું છું. વાંચન અને લેખન મારો શોખ છે. હું ખાસ કરીને ગુજરાતી ગઝલો લખું છું, ક્યારેક ગીત કે બાળગીતો પણ લખું છું!
આભાર!
આપેલ લિંક પર જઈ મારું ફેસબુક પેજ લાઈક કરો અને બ્લોગ ની અપડેટ મેળવતા રહો👇