Upen Kothiya

Software Engineer in Surat, India

Upen Kothiya

Software Engineer in Surat, India

Visit my company website

જીવનમાં બે F મહત્વના, પહેલો F ફેમેલીનો અને બીજો F ફ્રેન્ડ્સનો....

so lv u frds...

સફળ વ્યક્તિ કંઈ જુદુ નથી કરતી, જુદી રીતે કરે છે

જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા,...!! બસ એ વાત યાદ રાખજો કે દરેક રમતમાં હમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોઈ છે રમતવીરો નહીં............!!!

કદી કોઈ દી' કોઈ ને પોતાના સિવાય વધારે પ્રેમ નો કરવો, નહીતર પછ્તાશો. હું એવું નથી કેહતો કે પ્રેમ ના કરશો પણ પોતાની જાત કરતા વધારે નો કરવો.

કરમ માં લખ્યુ હોય એટલું થાય...આપણે પ્રયત્ન કરવાનો, બાકી થવુ ના થવુ ઇશ્વર પર છોડી દેવાનું.....

  • Work
    • DUMA Infoservices Pvt Ltd
  • Education
    • C. K. Pithawala College of Engineering and Technology